Black Section Separator

 બોલિવૂડ દિગ્દર્શક રોહિત શેટ્ટી ફિલ્મોની સાથે સાથે તેમના લોકપ્રિય શો ખતરોં કે ખિલાડી માટે પણ જાણીતા છે.

Black Section Separator

ટૂંક સમયમાં રોહિત શેટ્ટી ખતરોં કે ખિલાડીની નવી સીઝન લાવવા જઈ રહ્યો છે. તેણે બિગ બોસ 16ના ફિનાલેમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

Black Section Separator

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શોનું પ્રીમિયર 17 જુલાઈએ કલર્સ ચેનલ પર થશે.

Black Section Separator

ગત સિઝનની જેમ આ વખતે પણ તેનું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના કેપટાઉન માં થશે.

Black Section Separator

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસમાં જોવા મળેલા એમસી સ્ટેન અને શિવ ઠાકરે આ શો માં ભાગ લેશે.

Black Section Separator

સોશિયલ મીડિયા ની ફેમસ સ્ટાર એન્જલ રાયને તમે શોમાં ખતરનાક સ્ટંટ કરતા જોઈ શકો છો.

Black Section Separator

આ ઉપરાંત દિશા પરમાર અને નકુલ મહેતા નું નામ પણ સામે આવી રહ્યું છે.

Black Section Separator

મીડિયા રિપોર્ટ અનુસાર યે રિશ્તા ક્યાં કહેલાતા હે નો હર્ષદ ચોપરા પર આ શો માં હિસ્સો લઇ શકે છે.