Black Section Separator
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા પછી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
Black Section Separator
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી દરેક પોશાકમાં સુંદર લાગે છે.
Black Section Separator
કિયારા તેની સાદગીથી લોકોના હૃદય જીતે છે.
Black Section Separator
કિયારા ની લેટેસ્ટ તસવીરો માં તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.
Black Section Separator
કિયારાએ એક શિમરી બેકલેસ વાળો ગુલાબી રંગનો જમ્પસૂટ પહેર્યો છે.
Black Section Separator
આ ડ્રેસ સાથે અભિનેત્રી એ સિલ્વર બુટ પહેર્યા છે.
Black Section Separator
કિયારા અડવાણીએ તેના દેખાવને પૂર્ણ કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને ન્યૂનતમ મેકઅપ કર્યો છે.
Black Section Separator
અભિનેત્રીએ આ આઉટફિટ માં ઘણા પ્રકારના પોઝ આપ્યા છે.