Black Section Separator

 અભિનેત્રી કિયારા અડવાણીએ હાલમાં જ તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે.

Black Section Separator

અભિનેત્રી કિયારા અડવાણી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓની યાદીમાં આવે છે.

Black Section Separator

તેની સ્માઈલ અને લુક ફેન્સને દિવાના બનાવે છે.

Black Section Separator

અભિનેત્રી કિયારા અડવાણી નો ચહેરો લગ્ન પછી વધુ ચમકતો જોવા મળી રહ્યો છે.

Black Section Separator

ઓરેન્જ ડ્રેસમાં એક્ટ્રેસ કિયારા અડવાણીનો આ લુક આ સમયે ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Black Section Separator

તાજેતરમાં જ અભિનેત્રી એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી.

Black Section Separator

આ દરમિયાન અભિનેત્રીએ ખૂબ જ સુંદર નારંગી રંગનો સ્લિટ ડ્રેસ પહેર્યો હતો.

Black Section Separator

અભિનેત્રી કિયારા અડવાણી એ આ કાર્યક્રમ દરમિયાન તેના મનમોહક સ્મિત સાથે ચાહકોને દીવાના બનાવ્યા હતા