સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન થઇ ચુક્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો શેર કરી છે.

તસવીરો પરથી એવું લાગી રહ્યું છે કે આ તેમના હલ્દી ના ફોટા છે.

જેમાં બન્ને જણે પીળા કલર નું ટ્વિનિંગ કર્યું હતું.

નવવિવાહિત કપલે તસવીરો સાથે લખ્યું, 'પ્યાર કા રંગ ચઢા હૈ'.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્નના દિવસે તેમના લગ્નની તસવીરો શેર કરી હતી.

લગ્ન બાદ કપલે ઇન્ડસ્ટ્રી ના લોકો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

જેમાં ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.