Black Section Separator

અમેરિકન મોડલ તથા બિઝનેસ વુમન કિમ અમેરિકાની સૌથી વધુ ફી લેતી રિયાલિટી સ્ટાર છે.

Black Section Separator

કિમ કાર્દશિયન અવાર નવાર ફેશનથી લઈને પર્સનલ લાઈફ સુધી ચર્ચામાં રહે છે.

Black Section Separator

આ ફોટોમાં કિમએ એક ટાઈની ટ્યુબ ટોપ અને ટ્રાઉઝર પહેરેલું છે

Black Section Separator

તે દરેક તસ્વીરોમાં રસ્તા પર અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.

Black Section Separator

કિમ પોતાની કર્વી બૉડીને કારણે ચાહકોમાં લોકપ્રિય છે.

Black Section Separator

કિમ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. કિમનો પૂરો પરિવાર સેલિબ્રિટી છે.

Black Section Separator

કિમ એક એવી અભિનેત્રી છે જે આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે.

Black Section Separator

સોશિયલ મીડિયા પર ખૂબ જ શાનદાર ફેન ફોલોઈંગ  છે.

Black Section Separator

2007માં કિમે પ્લેબોય મેગેઝિન માટે ન્યૂડ તસવીરો પડાવી હતી.