'અનુપમા'માં 'કિંજલ'નું પાત્ર ભજવનાર અભિનેત્રી નિધિ શાહ તાજેતરમાં જ મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચી હતી.
જેની તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે
આ તસવીરોમાં નિધિ શાહ ભસ્મ આરતીમાં ભાગ લેતી જોવા મળી રહી છે.
આ તસવીરમાં નિધિ શાહ નંદી મહારાજનો શૃંગાર કરતી જોવા મળી રહી છે
આ દરમિયાન નિધિ શાહે સફેદ અને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી
ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી
નિધિ શાહની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે
અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 2.1 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે