Black Section Separator
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન થઈ ગયા છે.
Black Section Separator
આ હાઈપ્રોફાઈલ લગ્નમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.
Black Section Separator
હવે ધીમે-ધીમે આ લગ્નની કેટલીક અનસીન તસવીરો સામે આવી રહી છે.
Black Section Separator
આથિયા શેટ્ટીએ તેની મહેંદી સેરેમની ના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે.
Black Section Separator
તેમાંથી એક ફોટા માં કેએલ રાહુલ તેની દુલ્હનના ગાલ ખેંચતો જોવા મળે છે.
Black Section Separator
ક્રિકેટર કેએલ રાહુલ ગ્રે એમ્બ્રોઇડરીવાળો કુર્તા-પાયજામા પહેર્યો હતો.
Black Section Separator
અથિયા રંગબેરંગી કુંદન અને પોલ્કી જ્વેલરી સાથે આઈવરી લહેંગામાં મહેંદી લગાવતી જોવા મળે છે..
Black Section Separator
આ દરમિયાન અથિયા તેના પિતા સુનીલ શેટ્ટી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.
Black Section Separator
તસવીર માં અથિયા ની બાળપણની મિત્ર અને જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ પણ જોવા મળે છે.
Black Section Separator