મુકેશ અંબાણી આ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. 

આ પરિવારના વડા ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો હતો.

પિતા ધીરુભાઈની જેમ મુકેશ અંબાણી પણ પરિવારને ખૂબ મહત્વ આપે છે.

આખું અઠવાડિયું કામ કર્યા પછી, તે રવિવારનો આખો સમય પરિવાર સાથે વિતાવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આટલા મોટા પરિવારના તમામ સભ્યો શુદ્ધ શાકાહારી છે

મુકેશ અંબાણી માત્ર રવિવારે દક્ષિણ ભારતીય નાસ્તો ખાય છે.

તેમના વ્યસ્ત શિડ્યુલ અને કામના કારણે મુકેશ અંબાણી રાત્રે 1 થી 2 ની વચ્ચે સૂઈ જાય છે

તેઓ સવારે 5 કે 5.30 વાગ્યે ઉઠે છે અને 6 થી 7.30 ની વચ્ચે જિમમાં વર્કઆઉટ કરે છે.