અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા બચ્ચન ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પણ તે લાઈમલાઈટ માં રહે છે.
હાલમાંજ અમિતાભ બચ્ચને તેમનો બંગલો પ્રતીક્ષા દીકરી શ્વેતા ને ગિફ્ટ માં આપ્યો છે
એવું કહેવાય છે કે આ બંગલા ની કિંમત 50 કરોડ થી ઉપર છે.
તમને જણાવી દઈએ કે શ્વેતા નંદા પહેલાથી જ કરોડોની માલિક છે. હવે આ બંગલો મળતા તે કિંમત વધી ગઈ છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્વેતા બચ્ચન નંદાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયાથી વધુ છે.
શ્વેતા બચ્ચન ના પ્રોફેશન ની વાત કરીએ તો તે પત્રકાર, આંત્રપ્રિન્યોર, લેખક અને ફેશન ડિઝાઇનર છે.
શ્વેતા બચ્ચન નંદાના લગ્ન એસ્કોર્ટ્સ ગ્રુપના ડિરેક્ટર નિખિલ નંદા સાથે થયા હતા.
તેમને બે બાળકો નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા છે.