સિરિયલ અનુપમા માં અનુજ ની ભૂમિકા ભજવનાર ગૌરવ ખન્ના એ એમબીએ ની ડિગ્રી મેળવી છે
ટીવી ની પોપ્યુલર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અભિનેત્રી બનતા પહેલા સિવિલ એક્ઝામ ની તૈયારી કરી ચુકી છે
બિગ બોસ ની વિજેતા તેજસ્વી પ્રકાશે મુંબઈ યુનિવર્સીટી માંથી ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન માં ગ્રેજ્યુએશન કર્યું છે
સસુરાલ સીમર કા ફેમ અભિનેત્રી દીપિકા કક્કરે કેન્દ્રીય વિદ્યાલય માંથી અભ્યાસ કર્યા બાદ તેને એર હોસ્ટેસ ની નોકરી કરી હતી
ટીવી એકટર પાર્થ સમંથાન અભિનેતા બનતા પહેલા આર્કિટેક્ચર નો અભ્યાસ કરી ચુક્યો છે
ટીવી નો ફેમસ અભિનેતા નકુલ મહેતા એ મુંબઈ યુનિવર્સિટી માંથી માસ્ટર ની ડિગ્રી મેળવી છે
ટીવી અભિનેતા રામ કપૂરે લોસ એન્જલસ થી એક્ટિંગ માં માસ્ટર ની ડિગ્રી મેળવી છે.