શાહરુખ ખાન ની લાડકી દીકરી સુહાના ખાન ની ફિલ્મ ધ આર્ચીઝ રીલીઝ થઇ ગઈ છે.
સુહાના ખાન બોલિવૂડના સૌથી ધનિક પિતા શાહરૂખ ખાનની પુત્રી છે તેથી તે વૈભવી જીવનશૈલી જીવે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે ફિલ્મો માં આવતા પહેલા જ સુહાના કરોડો ની સંપત્તિ ની માલકીન છે.
સુહાના ખાન 23 વર્ષની છે અને તેનું ન્યૂયોર્કમાં પોતાનું એક આલીશાન ઘર છે, તેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે
તાજેતરમાં સુહાના ખાને મુંબઈથી થોડે દૂર અલીબાગમાં એક જમીન પણ ખરીદી છે.
સુહાના ખાન બ્યુટી બ્રાન્ડ મેબેલિન ની બ્રાન્ડ એમ્બેસેડર છે જેમાંથી તે ઘણી કમાણી કરે છે.
સુહાના જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેણે ફેમસ મેગેઝિન Vouge માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
સુહાના ખાનની કુલ સંપત્તિ ની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ તે 13 થી 14 કરોડ રૂપિયાની વચ્ચે છે.