સાલી સ્ટેશન રાજસ્થાનના જયપુર જિલ્લામાં બનેલું છે. આ સ્ટેશન અજમેરથી લગભગ 60 કિલોમીટર દૂર છે.
દીવાના સ્ટેશન હરિયાણાના પાણીપતમાં આવેલું છે. આ સ્ટેશનનું નામ વાંચીને લોકો ખડખડાટ હસી પડ્યા હશે.
સહેલી રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશમાં ભોપાલ અને ઈટારસી પાસે છે. આ સ્ટેશન મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં આવેલું છે.
કાલા બકરા રેલ્વે સ્ટેશન જલંધરના એક ગામમાં આવે છે .કાલા બકરા સ્થળ ગુરબચન સિંહ માટે ખૂબ પ્રખ્યાત છે
સુઅર એ ઉત્તર પ્રદેશ રાજ્યના રામપુર જિલ્લામાં આવેલું ગામ છે. રામપુર, મુરાદાબાદ અને અમરોહા સૌથી નજીક ના સ્ટેશન છે.
દારુ વાસ્તવમાં ઝારખંડના હજારીબાગ જિલ્લાનું એક ગામ છે અને સ્ટેશનનું નામ તે પરથી પ્રેરિત છે.