ટીવી અભિનેત્રી નિયા શર્મા નું અસલી નામ નેહા શર્મા છે.

પૂજા બેનર્જી નું નામ પૂજા બોસ છે. અભિનેત્રી એ છૂટાછેડા બાદ પોતાની સરનેમ બદલી હતી.

કરણવીર બોહરા નું રિયલ નામ મનોજ બોહરા છે. આ નામ તેના દાદા એ પાડ્યું હતું.

રીધ્ધીમા તિવારી નું અસલી નામ શ્વેતા તિવારી છે જે તેને ગુરુ ની સલાહ પર બદલ્યું હતું

ટીવી ની નાગિન અનિતા હસનંદાની નું રિયલ નામ નતાશા છે.

રશ્મિ દેસાઈ નું અસલી નામ દિવ્યા દેસાઈ છે.

ટિયા બાજપાઈ નું રિયલ નામ ટ્વિન્કલ છે.

ઉર્ફી જાવેદે તેના સ્પેલિંગ માં ફેરફાર કર્યો છે તે હવે Urfi ની જગ્યા એ Uorfi લખે છે