Tooltip

ભોજન માં અરુચિ દૂર ક૨વા આટલું જાણો..

Tooltip

ભોજન પેહલા લીંબુ રસ પીવા થી ભોજન માટે ઈચ્છા વધે છે.

Tooltip

ભોજન પેહલા સૂંઠ ની ગોળ અને ઘી માં બનાવેલી નાની ગોળી ગરમ પાણી સાથે પીવા થી ભૂખ વધે છે.

Tooltip

ફુદીના, ધાણા, જીરું, મરી અને સિંધવ ની દ્રાક્ષ 

Tooltip

અને લીબું માં બનાવેલી ચટણી ખાવાથી ભોજન માં રુચિ વધે છે

Tooltip

દાડમ નાં ૨સ માં મધ અને સિંધવ ઉમેરી પીવા થી ભૂખ વધે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.

કબજીયાત માટે બેસ્ટ ઘરેલૂ આયુર્વેદિક ઉપચાર

Arrow