પીએમ મોદી ના હસ્તે અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો
હવે ભગવાન રામ તેમની જન્મભૂમિના મંદિરમાં બિરાજમાન થઇ ગયા છે..
આ ખાસ અવસર પર ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન બધાએ નજીકમાંથી રામલલાના દર્શન કર્યા હતા
રામલલ્લા ના દર્શન બાદ તેમને એક બોક્સમાં ખાસ પ્રકારનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.
આ બોક્સ પર શ્રી રામનું નામ લખવામાં આવ્યું હતું અને મંદિરની તસવીર છાપવામાં આવી હતી.
આ સમારોહ માંઆવેલા તમામ મહેમાનોને એક જ પ્રકારના બોક્સ આપવામાં આવ્યા હતા.
આ બોક્સ માં વટાણા નું શાક, પરોઠા, કચોરી અને મીઠાઈઓ તેમજ ભોગ નો પ્રસાદ હતો
મ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ના ઘણા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.