ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડ નું પાવર કપલ છે. 

ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. 

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે પ્રેમ ની શરૂઆત ફિલ્મ ઉમરાઓ જાન ના સેટ પર થઇ હતી 

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે 3 વર્ષ નું અંતર છે. ઐશ્વર્યા અભિષેક કરતા 3 વર્ષ મોટી છે.  

અભિષેક ઐશ્વર્યા ને ‘એશ’ કહી ને બોલાવે છે. ક્યારેક ક્યારેક અભિષેક ઐશ્વર્યા ને પ્રેમ થી ‘વાઈફી’ પણ કહે છે 

જ્યારેકે ઐશ્વર્યા અભિષેક બચ્ચન ને પ્રેમ થી ‘બેબી’ કહી ને બોલાવે છે. 

ઐશ્વર્યા અને અભિષેક ને એક દીકરી છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે. અભિષેક તેની દીકરી ને પ્રેમ થી ‘આરુ’ અથવા તો ‘એન્જલ’ કહી ને બોલાવે છે. 

અભિષેક બચ્ચન તેના પિતા અમિતાભ બચ્ચન ને ‘પા’ અને માતા જયા બચ્ચન ને ‘માં’ કહી ને બોલાવે છે.