કરણ જોહરના ફેમસ ચેટ શો કોફી વિથ કરણ 8 માં ઓરી એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. 

કરણ જોહરના ચેટ શોમાં પ્રવેશતા પહેલા, ઓરીએ ચાહકો સાથે પડદા પાછળની તસવીરો શેર કરી હતી.

આ દરમિયાન ઈન્ટરનેટ સ્ટાર ઓરી વાદળી રંગ ના ડિઝાઈનર સૂટ માં જોવા મળ્યો હતો.

ઓરીના ડિઝાઇનર સૂટ પર ઘણા ઇમોજી બનાવવામાં આવ્યા હતા. ઓરીનો આ અનોખો ડ્રેસ અત્યારે ચર્ચામાં છે.

આ  દરમિયાન, ઓરી 'કોફી વિથ કરણ 8' ના હોસ્ટ કરણ જોહરને તેના આઇકોનિક પોઝને કેવી રીતે ક્લિક કરવું તે શીખવતા જોવા મળ્યો હતો 

ઓરી એ કરણ જોહર સાથે સેલ્ફી પણ લીધી હતી 

કરણ જોહર સાથે વાત કરતા ઓરી એ તેની લાઈફ વિશે ઘણા ખુલાસા કર્યા હતા  

તમને જણાવી દઈએ કે કોફી વિથ કરણ નો ફિનાલે એપિસોડ 18 જાન્યુઆરી એ પ્રસારિત થશે