બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન આજે તેનો 32 મોં જન્મદિવસ ઉજવી રહી છે. કૃતિ દિલ્હી ની રહેવાસી છે
27 જુલાઈ, 1990ના રોજ જન્મેલી કૃતિના પિતા એક બેંકમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહી ચૂક્યા છે. તેમજ તેની માતા દિલ્હી યુનિવર્સિટીની પ્રોફેસર રહી ચુકી છે
કૃતિને બાળપણથી જ એક્ટિંગ અને મોડલિંગનો શોખ હતો. તેણીએ તેના કોલેજના દિવસોમાં મોડલિંગ શરૂ કર્યું હતું કૃતિનું નસીબ ચમક્યું અને તે બોલિવૂડમાં સ્થાપિત થઈ ગઈ.
બોલિવૂડમાં આવ્યા બાદ કૃતિ સેનન નું નામ ઘણા અભિનેતા સાથે જોડવામાં આવ્યું હ
મીડિયા રિપોર્ટ્સ નું માનીએ તો કૃતિ સેનન નું નામ પ્રભાસ સાથે જોડવામાં આવી રહ્યું છે
રિપોર્ટ્સ માં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાની ખુબ નજીક હતા
ફિલ્મ દિલવાલે ના સમય પર કૃતિ સેનન નું નામ વરુણ ધવન સાથે જોડવામાં આવ્યું હતું.
કૃતિ સેનન અને ટાઇગર શ્રોફે ફિલ્મ ‘હિરોપંતી’ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું આ દરમિયાન બન્ને ના રિલેશનશિપ માં હોવાની અફવા ઉડી હતી