કૃતિ સેનન તેની આગામી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. 

તાજેતર માં કૃતિ સેનન 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'ની રિલીઝ પહેલા જોવા મળી હતી. 

કૃતિ સેનનનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ દરમિયાન કૃતિ સેનન સફેદ ઓફ શોલ્ડર ફ્લોરલ પ્રિન્ટેડ મિની ડ્રેસમાં જોવા મળી હતી

કૃતિ સેનને ગોલ્ડન ઇયરિંગ્સ, રિંગ્સ અને વ્હાઇટ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો. 

આ તસવીરમાં કૃતિ સેનન તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

કૃતિ સેનનના આ નવા લુકને જોયા બાદ યુઝર્સ તેના ખૂબ વખાણ કરતા જોવા મળ્યા હતા. 

કૃતિ સેનન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.