અભિનેત્રી કૃતિ સેનન તેની આગામી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા 'ના પ્રમોશનમાં વ્યસ્ત છે
હાલમાંજ કૃતિ એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જે વાયરલ થઇ રહી છે.
આ તસવીરોમાં, કૃતિ સેનન લાલ રંગના ચેક્સ પેટર્નના ડ્રેસમાં જોવા મળી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કૃતિ ના આ ડ્રેસ ની કિંમત લગભગ 95 હજાર રૂપિયા છે
કૃતિ સેનને ગોલ્ડ સ્ટડેડ એરિંગ્સ, ગોલ્ડ રિંગ્સ, બ્લેક બેગ અને બ્લેક શૂઝ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો છે.
કૃતિ સેનને સ્મોકી મેકઅપ લુક સાથે પોતાના વાળ ને બનમાં બાંધ્યા હતા.
કૃતિ સેનને આ સ્ટાઇલિશ ટ્રેન્ડી લૂક માં ઘણા કિલર પોઝ આપ્યા હતા.
આ તસવીરો શેર કરી ને કૃતિ સેનને લખ્યું - પ્રેપી મચ! આ સાથે તેને હાર્ટ ઇમોજી પણ શેર કર્યા.