વર્ષ 2000માં ટીવી સીરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'એ દરેક ઘરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી
આ સિરિયલથી સુમિત રાતોરાત ફેમસ થઈ ગયો હતો.તેને ગૌતમ વિરાણી ની ભૂમિકા ભજવી હતી
સુમિત સચદેવ દિલ્હીનો રહેવાસી છે. તેણે આર્કિટેક્ચર નો અભ્યાસ કર્યો છે
બહુ ઓછા લોકો જાણતા હશે કે સુમિત અને સ્મૃતિ ઈરાની ક્લાસમેટ રહી ચૂક્યા છે
સુમિતે સિરિયલ ચાશણી થી ટીવી ની દુનિયા માં વાપસી કરી છે
આ માટે સુમિતે 15 કિલો વજન ઘટાડ્યું હતું
આ દરમિયાન તેને સોલ્ટ પેપર લુક અપનાવ્યો હતો
આ સિરિયલ માં સુમિતે લીડ કેરેક્ટર રોનક ના પિતા નો રોલ નિભાવી રહ્યો છે