લિયોનેલ મેસીએ ઈતિહાસ રચ્યો અને FIFA વર્લ્ડ કપ 2022ની ટ્રોફી જીતી લીધી.

આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ મેસ્સી ની સુંદર પત્ની વિશે જાણવા માંગે છે.

મેસ્સીની પત્નીનું નામ એન્ટોનેલા રોકુઝો છે.

ખૂબ જ સુંદર એન્ટોનેલા રોકુઝો એક પ્રખ્યાત મોડેલ છે

મેસ્સી અને એન્ટોનેલાનો પ્રેમ બાળપણનો છે.

મેસ્સી અને એન્ટોલેનાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા, બંનેને ત્રણ બાળકો છે.

3 બાળકોની માતા હોવા છતાં એન્ટોનેલા એકદમ ફિટ છે.

તે પોતાના બિકીની લુકને કારણે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે.

એન્ટોનેલાના પણ Instagram પર લગભગ 25 મિલિયન ફોલોઅર્સ છે.