ટીવી સીરીયલ અનુપમામાં કાવ્યાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી મદાલસા શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી મદાલસા શર્મા તેના મીના કુમારી સ્ટાઈલ આઈ લાઈનરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.