સલમાન ખાનની બહેન અર્પિતા અને જીજા આયુષ શર્માના ઘરે ગણપતિ બેસાડવામાં આવ્યા છે.
સલમાન ખાન ફરી એકવાર તેની બહેનના ઘરે પહોંચ્યો અને ભગવાન ગણેશના આશીર્વાદ લીધા.
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સલમાન ખાન સાથે અર્પિતા ખાનના ઘરે ગયા હતા અને ભગવાન ગણેશના દર્શન કર્યા હતા
આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સફેદ પોશાક અને સલમાન ખાન બ્લેક પેન્ટ અને બ્લુ શર્ટમાં જોવા મળ્યા હતા
એકનાથ શિંદે ઉપરાંત અન્ય ઘણા લોકોએ પણ સલમાન ખાન સાથે ફોટા ક્લિક કરાવ્યા હતા.