બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક મલાઈકા અરોરા પોતાના લુક અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે
મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ઘણા વર્ષોથી ડેટ કરી રહી છે. બંને ઘણી વખત પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે