પ્રેગ્નન્સીની સ્થિતિમાં મલાઈકા અરોરાએ રિવીલિંગ ડ્રેસ પહેરીને રેમ્પ વોક કર્યું હતું, જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મલાઈકા ડીપનેક ટાઈટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

મલાઈકા અરોરાએ જ્યારે આ રેમ્પવોક કર્યું ત્યારે તેની પ્રેગ્નન્સીને ત્રણ મહિના વીતી ગયા હતા.

લેક્મે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલેમાં મલાઈકા અરોરાએ રેમ્પવોક કર્યું હતું. આ દરમિયાન અભિનેત્રીએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો.

પ્રેગ્નેન્સી માં પણ મલાઈકા નો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.

મલાઈકા અરોરા વર્ષ 2002માં માતા બની હતી. તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો.