બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા જે પણ ઇવેન્ટ માં હાજરી આપે છે તેમાં પોતાનું નામ બનાવે છે. 

મલાઈકા અરોરા હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી અને ત્યાં હાજર લોકોની નજર તેના પર ટકેલી હતી. 

મલાઈકા અરોરાએ ખૂબ જ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો અને ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા હતા. 

મલાઈકા અરોરાના કર્વી ફિગરએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

મલાઈકા અરોરાએ અલગ-અલગ એન્ગલથી ઘણા પોઝ આપ્યા હતા.

મલાઈકા અરોરાના મેકઅપથી લઈને હેરસ્ટાઈલ સુધી દરેક વસ્તુ ચાહકોને પસંદ આવી રહી છે 

મલાઈકા અરોરાની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવી રહી છે.

મલાઈકા અરોરા 49 વર્ષની છે. આમ છતાં, તેની સુંદરતા અને ફિટનેસમાં નવી અભિનેત્રીઓ ને ટક્કર આપે છે .