બોલિવૂડની ફિટનેસ ક્વીન મલાઈકા અરોરા તેના લુક અને બોડીને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.

50 વર્ષની ઉંમરે પણ તે પોતાના લુકથી ચાહકો ને દીવાના બનાવતી રહે છે. 

મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ગંભીર છે તેથી જે તે 50 વર્ષ ની ઉંમરે પણ ફિટ છે. 

તાજેતરમાં જ મલાઈકા અરોરાએ તેનું ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેણે થાઈ કટનો ડ્રેસ પહેર્યો હતો.

મલાઈકા અરોરાએ તેના થાઈ સ્લિટ ડ્રેસ સાથે મેટ મેકઅપ કર્યો હતો

મલાઈકા અરોરાએ થાઈ સ્લિટ ડ્રેસ સાથે સિલ્વર કલરની હાઈ હીલ્સ પહેરી હતી 

આ દરમિયાન તેને કેમરા સાથે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા. 

મલાઈકા ની આ તસવીરો જોઈ ચાહકો તેના ફિગર ના વખાણ કરી રહ્યા છે.