બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા જા 11 હોસ્ટ કરી રહી છે.
ઝલક દિખલા જા 11ના સેટ પરથી મલાઈકા અરોરાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.
આ દરમિયાન મલાઈકા અરોરાએ શોર્ટ ડ્રેસમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કર્યા હતા.
50 વર્ષની મલાઈકા અરોરા નું શોર્ટ ડ્રેસ માં તેનું પરફેક્ટ ફિગર જોવા મળ્યું હતું.
મલાઈકા અરોરાની ગ્લેમરસ સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવી રહી છે.
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે મલાઈકા અરોરાને ટ્રોલ પણ કરી છે.
મલાઈકા અરોરા વિશે એક યુઝરે લખ્યું છે 'તે કેટલો મેકઅપ કરે છે.'
મલાઈકા અરોરા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.