મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ અને તેન બોલ્ડ એક્ટ ને કારણે જાણીતી છે.
ફેશનિસ્ટા મલાઈકા અરોરાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે
આ તસવીરો માં મલાઈકા અરોરા સ્પાર્કલિંગ બેકલેસ બોડીકોન ગાઉનમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
આ દરમિયાન મલાઈકા અરોરા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
આ તસવીરોમાં મલાઈકા અરોરા અલગ-અલગ સ્ટાઈલમાં કિલર પોઝ આપતી જોવા મળી હતી
આ આઉટફિટ સાથે મલાઈકા એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા
મલાઈકા એ ગ્લોસી મેકઅપ સાથે પોતાના લુક ને પૂર્ણ કર્યો હતો.
મલાઈકા ની તસવીરો આવતા ની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.