બોલિવૂડ દિવા મલાઈકા અરોરા તેની ફિટનેસ અને કર્વી ફિગરથી લોકોના હોશ ઉડાવે છે 

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર ઈન્ટરનેટ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે 

મલાઈકાએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્લુ આઉટફિટમાં જબરદસ્ત ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. 

તસ્વીરોમાં, મલાઈકા અરોરા વાદળી રંગનું હાઈ સ્લિટ બોડીકોન ગાઉન પહેરેલી જોવા મળે છે. 

મલાઈકા અરોરાએ આ આઉટફિટ સાથે પોતાના વાળ નો બન બનાવ્યો છે. 

આ સાથે, મલાઈકા એ એક હાથ માં ગોલ્ડન બ્રેસલેટ પહેર્યું છે, જે તેના આઉટફિટને કમ્પ્લીટ કરી રહ્યું છે. 

આ ફોટો શૂટ દરમિયાન મલાઈકા અરોરા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

49 વર્ષની ઉંમરે પણ મલાઈકા પોતાની સુંદરતાથી બોલિવૂડની નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે