બોલિવૂડ દીવા મલાઈકા અરોરા તેની ફેશન અને બોલ્ડનેસ માટે જાણીતી છે. 

ફેશનિસ્ટા મલાઈકા અરોરાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મલાઈકા અરોરા નો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. 

આ તસવીરોમાં મલાઈકા અરોરા સફેદ શર્ટ અને બ્લેક મિની સ્કર્ટમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે.

મલાઈકા અરોરાએ ડાયમંડ સ્ટડેડ ઈયરિંગ્સ, રિંગ્સ, બ્લેક હાર્ટ શેપ્ડ બેગ, હાઈ હીલ્સ, બ્લેક સ્ટોકિંગ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યું હતું.

મલાઈકા અરોરા એ આ તસવીરો સાથે કોઈ કેપશન આપ્યું નથી. 

મલાઈકા ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યાં છે. 

તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા એ આ ડ્રેસ સોનમ કપૂર ના ઘરે યોજાયેલી ડેવિડ બેકહામ ની વેલકમ પાર્ટી માં પહેર્યો હતો