બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.
અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે.
મલાઈકા બોલ્ડ અને હોટ અંદાજને લઈ અવાર નવાર ચર્ચામાં રહે છે.
જોકે આજકાલ તે તેના શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'ના કારણે ચર્ચામાં છે.
મલાઈકા અરોરા તેમના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરમાં મીની ગ્રીન ડ્રેસમાં ખૂબજ સુંદર લાગે છે.
મલાઈકા અરોરા 2 લાખ રૂપિયાથી વધુની કિંમતના મિની ડ્રેસમાં આકર્ષક લાગી રહી છે
મલાઈકા દ્વારા શણગારવામાં આવેલા પોશાકમાં બટરફ્લાય બો નેક બોડીસ છે.