બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ભલે ફિલ્મોમાં બહુ એક્ટિવ ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

50 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દિવાના બનાવવાની કોઈ તક છોડતી નથી. 

મલાઈકા અરોરાએ ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

મલાઈકા અરોરા આ બ્લૂ ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. 

મલાઈકા અરોરાએ ડ્રેસની સાથે પોતાનો મેકઅપ ખૂબ જ મિનિમલ રાખ્યો છે.

મલાઈકા એ  તેના ડ્રેસ સાથે સફેદ હીલ કેરી કરી છે.સાથે જ તેણે મેચિંગ વ્હાઈટ ઈયરિંગ્સ પહેરી છે 

મલાઈકા અરોરાએ થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેરીને ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે.

મલાઈકા અરોરા ની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા ની સાથે જ વાયરલ થઇ જાય છે.