બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે 

49 વર્ષ ની થઇ ગયેલી મલાઈકા નો ક્રેઝ હજુ પણ લોકોમાં બરકરાર છે. 

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે 

તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર હોટ ફોટા પોસ્ટ કર્યા છે 

અભિનેત્રી મલાઈકાએ આ તસવીરોમાં પીળા કલર નો  ખૂબ જ સ્ટાઇલિશ ઑફ શોલ્ડર ગાઉન ડ્રેસ પહેર્યો છે. 

મલાઈકા અરોરાના ડ્રેસમાં થાઈ  પાસે મોટો કટ છે. અભિનેત્રીએ એકથી વધુ પોઝમાં ફોટા ક્લિક કર્યા છે 

આ તસવીરોમાં, મલાઈકા તેના ડીપ નેક ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે 

મલાઈકા અરોરાએ વાળની ​​પોનીટેલ તેમજ ગ્લેમ મેકઅપ કરીને પોતાનો લૂક પૂર્ણ કર્યો છે