મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે 

49 વર્ષની મલાઈકા અરોરા તેની  સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકો ને ઘાયલ કરતી રહે છે.

હાલમાં જ મલાઈકાએ એક ફોટોશુટ કરાવ્યું છે જેમાં તેને બ્લેક કલરનું ગાઉન પહેર્યું છે. 

આ દરમિયાન મલાઈકા અત્યંત ટાઈટ ગાઉનમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આ ટાઈટ બ્લેક કલરના ડ્રેસમાં મલાઈકા કેમેરા સામે કિલર પોઝ આપતી જોવા મળી હતી.

આ ટાઈટ ડ્રેસ સાથે ખભા પર એક લાંબો સફેદ રંગ નું કાપડ મૂકવામાં આવ્યું છે જે પગની નીચે સુધી લાંબો છે.

આ સફેદ કપડા ના કારણે તેનો લુક વધુ ક્લાસી લાગી રહ્યો છે.

મલાઈકા ની તસવીરો પોસ્ટ થતા ની સાથે જ વાયરલ થઇ જાય છે.