આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

૪ થી ૫ ફૂલ ઊંચો ક્ષુપ થાય છે. તેના પર આમળેલી દોરડી જેવી શીંગો લાગે છે. જેને મરડા શીગ કહે છે. 

નાના બાળકોને ઘસારા સાથે મરડા શીંગ ઘસી પાવાથી મરડો વગેરે પેટના રોગો થતા નથી. મરડામાં પેટામાં અમરાટ બહુ થાય છે. ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. 

કાનમાં બગાઈ પેસી જાય ત્યારે મરડાશીંગના મૂળ દિવેલમાં ઘસી ૫-૧૦ વાર કાનમાં નાખવાથી બગાઈ મરી જઈ ઉપર આવી જાય છે.

મરડો થયેથી છાસમાં આપવાથી લાભ થાય છે. એનાં મૂળની છાલનો કાઢો સાકરના સાથે પ્રમેહવાળાને પીવા માટે અપાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન