આધાશીશીનું મૂળ કારણ છે પિતપ્રકોપ. સાદો પ્રયોગ કરો અને આનંદ માણો.

પૌઆ 100 ગ્રામ અને વરીયાળી 100 ગ્રામ લઇ ગ્રાઇન્ડરમાં દળી ચૂર્ણ બનાવી ઘરમાં ભરી રાખો.

રોજ સવારે 2 ચમચી ચૂર્ણ ને 6 મોટા ગ્લાસ પાણી સાથે ભિંજવી દો. આખો દિવસ આજ પાણી તરસ લાગે ત્યારે પીવું. બે માસ પ્રયોગ ચાલુ રાખો. એસીડીટી અને પિતપ્રકોપથી છુટકારો મેળવો.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન