ભોજપુરી સેન્સેશન મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે પોતાના ફોટા શેર કરીને ફેન્સના દિલની ધડકન વધારી દેતી જોવા મળે છે.
આ ફોટોઝમાં મોનાલિસા બ્લેક અને પિંક બિકીનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે
તમને જણાવી દઈએ કે મોનાલિસા ઘણીવાર પોતાના હોટ અને કિલર લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવતી જોવા મળે છે
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ બિગ બોસ 10માં ભાગ લીધો હતો. મોનાલિસાને આ શોથી જ ખરી ઓળખ મળી હતી