ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પોતાના લુકથી ચાહકોના મન મોહી લીધા છે.
'બિગ બોસ' અને 'ડાયન' જેવા શોમાં દેખાઈ ચૂકેલી મોનાલીસા પોતાના બોલ્ડ એક્ટ્સથી હેડલાઈન્સ બનાવી રહી છે.
આ જ કારણ છે કે અભિનેત્રી અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.
આ તસવીરોમાં અભિનેત્રી મોનાલિસા પિંક બિકીની પહેરી ને પૂલ પાસે પોઝ આપતી જોવા મળે છે.
મોનાલિસા સ્વિમિંગ પૂલ પાસે બેસીને હવામાનની મજા લેતી જોવા મળે છે.
તસવીરમાં મોનાલિસા બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
મોનાલિસાની આ બિકીની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
મોનાલિસા ની ઈન્સ્ટાગ્રામ પર વિશાળ ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીને ઈન્સ્ટા પર 5.4 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.