-
મોનાલિસા અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
-
હાલમાં આ ભોજપુરી એક્ટ્રેસ વેકેશન એન્જોય કરી રહી છે.
-
ક્યારેક બીચ પર તો ક્યારેક પૂલમાં સૂઈને ફોટા શેર કરનાર આ ભોજપુરી એક્ટ્રેસ સીડીઓ પર સૂઈ ગઈ છે.
-
આ તસવીરોમાં મોનાલિસાએ ગ્રે મીની સ્કર્ટ અને ગ્રીન કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે.
-
આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લાગી રહી છે.
-
આ બોલ્ડ લુકમાં મોનાલિસાએ સનફ્લાવર ઈયરિંગ્સ પહેરી છે.
-
દર બીજા દિવસે મોનાલિસા તેના ફોટા સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
-
આ પહેલા અભિએત્રીએ માલદીવના વેકેશનના ફોટા શેર કર્યા હતા.
-
હાલમાં આ ભોજપુરી એક્ટ્રેસ વેકેશન એન્જોય કરી રહી છે.
-
મોનાલિસા અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.