ભોજપુરી સેન્સેશન મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
મોનાલીસા એ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને જોઈને ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.
મોનાલિસા બ્લેક ક્રોપ ટોપ અને લાલ રંગના સ્લિટ સ્કર્ટમાં ઘણા શાનદાર પોઝ આપતી જોવા મળી હતી
આ દરમિયાન મોનાલીસા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મોનાલીસા એ આ ડ્રેસ સાથે પોતાના વાળ ને ખુલ્લા રાખ્યા હતા તેમજ તેને સફેદ કલર ની નાની કલીપ લગાવી હતી
મોનલિસા ની લાલ લિપસ્ટિક એ તેની સુંદરતા માં વધારો કર્યો હતો
આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શન આપ્યું - હું મારી જાતને પ્રાથમિકતા આપવામાં વ્યસ્ત છું.
મોનાલિસાની આ તસવીરોને તેના લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.