બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.
હાલમાં જ મૌની એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશુટ દરમિયાન ગોલ્ડન બ્રાઉન થાઈ-હાઈ સ્લિટ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.
સ્મોકી મેકઅપ સાથે મૌની રોયે તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો.
આ આઉટફિટ સાથે મૌની એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા હતા.
મૌની એ કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા.
આ ફોટોશૂટ દરમિયાન મૌની રોયે તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.