મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં ફરી એકવાર મૌનીનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

તસવીરોમાં મૌની વ્હાઇટ કલરના ટાઇટ ફિટિંગ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

આ ડ્રેસમાં મૌનીનું ફિટ ફિગર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

મૌનીનો આ બોલ્ડ અવતાર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

મૌનીએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી.

અભિનેત્રીએ ટીવીથી બોલિવૂડ સુધીની શાનદાર સફર કરી છે.