અભિનેત્રી મૌની રોય હવે ટીવીની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ મોટું નામ બની ગઈ છે.
મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
મૌની અવારનવાર તેના ફોટો અને વિડીયો ફેન્સ સાથે શેર કરે છે.
હાલમાં જ મૌની એ તેની કેટલીક તસવીરો શેર કરી છે,
આ તસવીરોમાં મૌની રોય ગ્રે રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
ગ્રે બિકીની સાથે તેને હેવી જ્વેલરી પહેરી છે.
તસવીરોમાં મૌની તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરી રહી છે.
મૌની છેલ્લે ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં જોવા મળી હતી.