મૌની રોય તેના અભિનય તેમજ તેની સુંદરતા અને ફેશન સેન્સ માટે જાણીતી છે.
મૌની રોયે હાલમાં જ તેની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તે ડાન્સ ડ્રામા કરતી જોવા મળી રહી છે.
મૌની રોયની આ તસવીરો શૂટ સેટની લાગી રહી છે, જ્યાં તે પરફોર્મ કરી રહી છે
આ તસવીરો માં મૌની રોય ઓરેન્જ અને ગોલ્ડન કલર ના લહેંગામાં જોવા મળી રહી છે.
માથા પર ઓઢણી, ગળામાં ભારે હાર, હાથમાં મહેંદી સાથે મૌની રોયે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો
આ દરમિયાન મૌની રોયે તેની પાતળી કમર ફ્લોન્ટ કરી હતી.
આ તસવીરો શેર કરતા, મૌની રોયે તેને કેપ્શન આપ્યું - ડાન્સ ડ્રામાનાં પૃષ્ઠો
મૌની રોય ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.