ટીવી થી પોતાના અભિનય ની શરૂઆત કરનાર મૌની રોય આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું જાણીતું નામ છે. 

મૌની  રોયે હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ ફોટોશૂટ માં મૌની રોય કાળા રંગના ફર ડિટેલ્સ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી છે 

મૌની રોયે બ્લેક હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યું હતું 

ખુલ્લા વાળ અને સ્મોકી આઈ મેકઅપ એ મૌની ના લુક માં ચાર ચાંદ લગાવ્યા હતા. 

આ તસવીરો શેર કરતા મૌની રોયે લખ્યું - વિચિત્રતા વિના કોઈ સુંદરતા નથી" ~ એડગર એલન પો. 

મૌની રોયની આ તસવીરો પર ચાહકો ખુલ્લેઆમ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.

મૌની રોય ની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.