ટીવીથી લઈને બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી મૌની રોય પોતાની સુંદરતાથી ચાહકોના મન મોહી લે છે
આ તસવીરોમાં મૌની રોયે બ્લેક કલરનું બ્રેલેટ અને હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે
આ તસવીરમાં મૌની રોય તેના મિડ્રિફને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
ફોટામાં અભિનેત્રી કમર પર હાથ રાખીને સુંદર અંદાજમાં પોઝ આપી રહી છે
મૌની રોયનો આ આઉટફિટ બેકલેસ છે. આ આઉટફિટ માં તે ગોર્જીયસ લાગી રહી છે
મૌની રોય હાઈ હીલ્સ પહેરીને તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
ફોટોમાં મૌની રોય ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના બોલ્ડ ફોટોઝથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે