Cloud Banner

 મૌની રોયનું નામ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.

Cloud Banner
Arrow

મૌનીનો મ્યુઝિક વિડિયો 'ફકીરન' રિલીઝ થઈ ગયો છે. આ ગીતમાં, મૌની તેના સિઝલિંગ લુક અને ડાન્સ મૂવ્સથી ચાહકોને દીવાના બનાવી રહી છે.

Cloud Banner
Arrow

દરમિયાન મૌનીએ તેના નવા વિડીયો ગીતની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હંમેશની જેમ બોલ્ડ લાગી રહી છે.

Heart
Heart
Heart
Arrow
Cloud Banner
Arrow

તસ્વીરોમાં મૌનીની  ગ્લેમરસ અને સ્ટાઇલિશ આઉટફિટ્સમાં આકર્ષક સ્ટાઈલ જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Heart
Heart
Heart
Arrow
Cloud Banner
Arrow

હંમેશની જેમ આજે પણ અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે.