અભિનેત્રીએ પહેલા દિવસથી જ પોતાનો ચાર્મ જાળવી રાખ્યો છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે, મૃણાલ ઠાકુરે તેના OOTD તરીકે હૂડેડ કોચર આઉટફિટ પહેર્યો હતો.
અભિનેત્રી એ કાન્સમાં નવા દિવસ ની શરૂઆત અનામિકા ખન્ના ના હૂડવાળા કોચર લુકમાં કરી હતી
જેના કારણે તે આ વર્ષે હૂડ આઉટફિટ પહેરનાર એકમાત્ર અભિનેત્રી બની છે.
તેણે હાઈ હીલ્સ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો
મૃણાલ ઠાકુરે ફ્રેન્ચ રિવેરા આઉટફિટ સાથે ઘૂંઘટ પહેર્યો હતો